નામ - વિકાસ મનસુખલાલ દવે. (રેહાન)
અભ્યાસ - B.E. Mechanical Engineering.
રચનાઓ ના પ્રકાર - કવિતા, ટુંકીવાર્તા, નવલકથા, લેખ. એક ગુજરાતી છું અને એ માટે મને ગર્વ છે.
મારા 2 લેખ "B.K. News" નામના દૈનિક ન્યુઝપેપર મા પ્રકાશિત થઈ ચૂક્યા છે. 1)દો દિલ એક જાન પ્રેમ..... 2)જય જવાન જય કિસાન.