કોરોના વોરીયર્સ, Corona Worriers, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

કોરોના વોરીયર્સ, Corona Warriors, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

કોરોના વોરીયર્સ, Corona Worriers, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

કોરોના વોરીયર્સ, Corona Worriers, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

          ઓપરેશનરૂમના દરવાજા પર લાગેલી લાલ લાઈટ બંધ થઈ. અને એની સાથે જ અંદર રહેલા ડો. દવે બહાર આવ્યા. ડો. દવેને બહાર આવતા જોઈને સવિતામાસી સ્વસ્થ થયા. આમતો સાવીતમાસીના મોં પર બે કલાક રાહ જોઈને બેઠા રહેવાનો થાક ચોખ્ખો વર્તાઈ રહ્યો હતો. તો પણ ડો. દવેને બહાર આવેલા જોતા એ થાક ના જાણે ક્યાં ગાયબ થઈ ગયો એ ખબર જ ના પડી. અને એ ઉભા થઈ તરત જ એમની પાસે જઈને ઉભા રહ્યા.

આવી બીજી વાર્તા સપનાની સીડી મારા પ્રિય શિક્ષક, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave વાંંચો.

ડો.દવે ઓપરેશનરૂમમાંથી બહાર નીકળી પરિચારિકા સાથે કઈક ચર્ચા કરી રહ્યા હતા. જેવી જ એ ચર્ચા પુરી થઈ અને ડો. દવેનું ધ્યાન પરિચારીકા પરથી હટીને સવિતામાસી તરફ ગયું કે સવિતામાસીથી હવે રહેવાયું નહિ.

" ડોક્ટરસા'બ હવે મારી દીપાવહુ ચમ સે? સોરો થયો કે સોરી? અને એ બેની તબિયત ચમ સે? " એક સાથે સવિતામાસીના આટલા બધા સવાલ સાંભળતા ડો. દવે પણ થોડા અટવાઈ ગયા. પરંતુ એમને થોડા ઊંડા શ્વાસ લીધા અને પછી સ્વસ્થ થઈ એમને સવિતામાસીના દરેક પ્રશ્નોના જવાબ આપ્યા.
" દેખો માસી ચિંતા ના કરો. તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે. અને એ અને એની માતા બંને સ્વસ્થ જ છે. જાઓ હવે પેંડાની તૈયારી કરો અને બોલાઓ તમારા છોકરાને અને એમને પણ આ ખુશ ખબર આપો. " આ બધું જણાવતા એમના મોં પર પણ એક અનોખું તેજ વર્તાઈ રહ્યુ હતું.

કોરોના વોરીયર્સ, Corona Worriers, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
કોરોના વોરીયર્સ, Corona Worriers, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

" સાઈબ એ અહિય આવી હકે એમ નઈ હૈ. ઈતો પોલીસમો નોકરી કરે હૈ. ને હમણો તો આ મોઈના પેટનું લોકડાઉન. માટે એની નોકરી મોથીય એનેઈ કોઈ શોડે એમ નઈ. " પોતાના છોકરાની નોકરી વિશે જણાવતા સવિતામાસીએ વાત આગળ વધારી.

" ઓહો... એટલે કે જે બાળક જન્મ્યું છે. એ પણ એક રિયલ હીરોના ત્યાં જન્મ્યું છે એમ. મારા અહો ભાગ્ય કે મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું. સલામ છે એ કોરોના વૉરિયરને અને સલામ છે એવા પુત્રને જન્મ આપનાર તમારા જેવી માતાજીને " પોતાના મસ્તક પર હાથ લગાવી સવિતામાસીને સલામ કરતા ડૉ. દવે બોલ્યા.

આ બધું જોઈ સવિતામાસી પહેલા તો થોડા સરમાઈ ગયા. અને પછી બોલ્યા, " બસ.... બસ.... સાહિબ ઓમ ન કરો. જો હવે, હુંય પેડા લઈનેય આઉ. નેય બધોને ખવરાઉ. " એટલું કહી સવિતામાસી દવાખાનાના દરવાજા તરફ ચાલ્યા. અને ડોકટર કોરોના વોરિયરના પુત્રને જન્મ આપવાના ગર્વના લીધે છાતી ફુલાવીને પોતાની કેબીન તરફ હસતા હસતા ચાલવા લાગ્યા.

કોરોના વોરીયર્સ, Corona Worriers, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave
કોરોના વોરીયર્સ, Corona Worriers, બેસ્ટ પ્રતિલિપિ ગુજરાતી પ્રેમની વાર્તાઓ, Best pratilipi gujarati love stories, વિકાસ દવે, Vikas Dave

#coronawarriors

Note:   મારા આવી જ ટૂંકીવાર્તાઓ તમને પસંદ પડે અને જો તમારે આવી બીજી ઘણી વાર્તાઓ વાંચવી કે જોવી હોય તો મારી સાથે જોડાઇ શકો છો. એ માટે મને ફોલ્લો કરો અમને આના પર 👉👉👉 Gujarati Stories પર.

લેખક:-

વિકાસ મનસુખલાલ દવે.
Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
@ek_lekhk
YouTube:- /VikasDave
FaceBook:- @Er. Vikas Dave
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ